top of page



ચાલો ને કલ્પના કરીએ…'ઑલ વી ઈમેજિન્ડ એઝ લાઈટ' ની સાથે સાથે..
(રાઈસ કુકરને વિસ્મયથી જોતા અનુ અને પ્રભા) કેટલીક કથાઓ, કવિતાઓ, ફિલ્મો, આપણે વાંચીએ, જોઈએ ત્યારે તેની વાતો, વાર્તાઓ મગજમાં ચાલતી રહે સતત દિવસો સુધી, ક્યારેક પાછી રાતે સપનામાં આવે. તો કેટલીક કથાઓ બસ અડધી જ મૂકી દઈએ. ક્યારેક એમ થાય કે અડધી મૂકી દીધેલી કથાનાં પાત્રો હવામાં તરતાં રહેતા હશે, દરિયામાં ડૂબી જતાં હશે કે ખરી જતાં હશે ખરતાં તારાની જેમ નીજ આકાશમાંથી. તો ક્યારેક એમ પણ બને કે કેટલીક ફિલ્મના, કથાના પાત્રો એવા હોય છે જે આપણી સાથે વાતો માંડે, વાર્તા માંડે, ન સમય જુએ, ન ભીડ, બ
janantikshukla9
Oct 2518 min read
bottom of page





